Std 11 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046
મંથલી, સત્રાંત, વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.
Chep 3
ધધાંકીય સેવાઓ-PART 2
વિભાગ:-B
→ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. (દરેકના 1 ગુણ)
- બેંકની પ્રક્રિયાનો વિકાસ કેટલા તબક્કે જોવા મળે છે?
- કોલ મની એટલે શું?
- ઓવર ડ્રાફટ એટલે શું?
- KYC નું પુર્ણરૂપ આપો.
- RTGS નું પુર્ણરૂપ આપો.
- NEFT નું પુર્ણરૂપ આપો.
- CORE નું પુર્ણરૂપ આપો.
- ATM નું પુર્ણરૂપ આપો.
- ઈ–બેન્કિંગ એટલે શું?
- કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં જમા રકમ હોય તેટલી જ રકમ વાપરી શકાય છે?
વિભાગ:-C
→ નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો. (દરેકના 2 ગુણ)
- કેશ ક્રેડિટ વિશે સમજ આપો.
- ડિમાન્ડ ડ્રાફટની સેવા વિશે જણાવો.
- બેન્કનાં મુખ્ય કાર્યો દર્શાવો.
- Solvency Certificate વિશે માહિતી આપો.
- IFSC કોડ વિશે ટુંકમાં માહિતી આપો.
વિભાગ:-E
→ નીચેના પ્રશ્નોના વિસ્તારપુર્વક જવાબ લખો. (દરેકના 5 ગુણ)
- બેંક એટલે શું? બેંકના કાર્યો સવિસ્તાર સમજાવો.
- બેંકનો અર્થ આપી. બેંક ખાતાના પ્રકારો સમજાવો.
- બેંકનો અર્થ આપી. બેન્કની સેવાઓ સવિસ્તાર વર્ણવો.
- બેંકનો અર્થ આપી. બેન્કિંગ સંબંધિત સેવાઓ સમજાવો.