Std 11 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046
મંથલી, સત્રાંત, વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.
Chep 4
માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટ સોર્સિગ
વિભાગ B
નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- માહિતી સંચારનો અર્થ આપો.
- એન્ટરપ્રાઈઝ વેન એટલે શું?
- કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું?
- wwwનું પૂર્ણરૂપ આપો.
- LAN નું પૂર્ણરૂપ આપો.
- MAN નું પૂર્ણરૂપ આપો.
- WAN નું પૂર્ણરૂપ આપો.
- CAN નું પૂર્ણરૂપ આપો.
- COD નું પૂર્ણરૂપ આપો.
- C2B નું પૂર્ણરૂપ આપો.
- B2C નું પૂર્ણરૂપ આપો.
- હેકિંગ એટલે શું?
- ગ્લોબલ વેન એટલે શું?
- KPO એટલે શું?
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- ઈન્ટરનેટનો અર્થ આપો.
- ઈ-કૉમર્સનો અર્થ આપો.
- આઉટ સોર્સિંગનો અર્થ આપો.
- કમ્પ્યૂટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો કયા છે?
- BPO ની જરૂરિયાતો જણાવો.
- BPOનો અર્થ લખો.
- માહિતીસંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે.' - સમજાવો.
વિભાગ D
નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
- માહિતીસંચારની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
- કમ્પ્યૂટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકાર સમજાવો.
- ઈન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારનાં કાર્યો સમજાવો.
- ઈ-કૉમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો મુદ્દાસર સમજાવો.
- ઑનલાઈન ખરીદીમાં નાણાંની ચુકવણીની વિવિધ રીતો સમજાવો.
- ઈ-કૉમર્સ સેવાઓનાં કાર્યક્ષેત્ર સમજાવો.
