Std 11 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046
મંથલી, સત્રાંત, વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.
Chep 5
ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો - 1
→ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
(દરેકના 1 ગુણ)
- કર્તા કોને કહેવાય ?
- ધંધાકીય વ્યવસ્થાના ક્યુ સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે ?
- વૈયક્તિક માલિકી એટલે શું ?
- HUF નું વિસ્તૃત રૂપ આપો.
- હિન્દૂ અવિભક્ત કુટુંબની પેઢી ક્યાં કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે.
- કર્તાની જવાબદારી કેવી હોય છે ?
- કંપની ધારા 2013 ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ. ?
- સક્રિય ભાગીદાર વિષે જણાવો.
- સગીર ભાગીદાર વિશે સમજ આપો.
- જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના કેટલા પ્રકાર હોય છે ?
- ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?
→ નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો. (દરેકના
2 ગુણ)
- અમર્યાદિત જવાબદારી એટલે શું ?
- ભાગીદારી એટલે શું ?
- નામનો ભાગીદાર કોને કહેવાય ?
- ભાગીદારી પેઢીના પ્રકારો જણાવો.
- માત્ર નફાનો ભાગીદાર કોને કહેવાય ?
- નિષ્ક્રિય ભાગીદાર વિશે સમજ આપો.
- ભાગીદારના પ્રકારો જણાવો.
→ નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો. (દરેકના 3 ગુણ)
- વૈયક્તિક માલિકીની લાક્ષણિકતા સમજાવો.
- વૈયક્તિક માલિકીની મર્યાદાઓ સમજાવો.
- હિન્દૂ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતા સમજાવો.
- ભાગીદારી પેઢીના ફાયદા વર્ણવો.
→ નીચેના પ્રશ્નોના વિસ્તારપુર્વક જવાબ લખો. (દરેકના 5 ગુણ)
- વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓની વિસ્તૃત ચર્ચા કરો.
- ભાગીદારીનો અર્થ આપી, ભાગીદારના પ્રકારો સમજાવો.
- ભાગીદારી કરાર નામાંમાં સમાવેશ થતી વિગતો વર્ણવો.
- વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત વર્ણવો.

