STD 11 COMMERCE BA QUESTION BANK Chep 1

 Std 11 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046

મંથલી, સત્રાંત,  વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.

Chep 1 

ધંધા નુ સ્વરુપ હેતુ અને કાર્યક્ષેત્ર


 

 વિભાગ :-B

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. (દરેકના 1 ગુણ)

  1. આર્થિક પ્રવૃતિ એટલે શું ?
  2. ધંધો એટલે શું?
  3. નફો એટલે શું?
  4. વ્યવસાય એટલે શું?
  5. રોજગાર એટલે શું?
  6. વેપાર એટલે શું?
  7. ધંધાકીય પ્રવૃતિનું વર્ગીક૨ણ કેટલી રીતે ક૨વામાં આવે છે?
  8. આર્થિક પ્રવૃતિના પ્રકાર જણાવો.
  9. વાણિજ્ય એટલે શું?
  10. ગૌણ ઉદ્યોગના કોઈપણ બે ઉદાહરણ આપો.
  11. વેપારના પ્રકાર જણાવો.
  12. આંતરિક વેપાર એટલે શું?
  13. આંત૨૨ાષ્ટ્રીય વેપાર એટલે શું?

 વિભાગ:-C

નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો. (દરેકના 2 ગુણ)

  1. બિન આર્થિક પ્રવૃતિ ઉદાહરણ સહિત સમજાવો.
  2. વ્યવસાયની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
  3. ધંધાકીય જોખમો જણાવો.
  4. રોજગારની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
  5. પ્રાથમિક ઉદ્યોગ ઉદાહરણ સહિત સમજાવો.
  6. વેપારની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
  7. વાણિજ્યની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.

 વિભાગ:-D

નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો.  (દરેકના 3 ગુણ)

  1. ધંધાના આર્થિક હેતુઓ સમજાવો.
  2. ધંધાના સામાજિક હેતુઓ સમજાવો.
  3. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સમજાવો.
  4. ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો.
  5. આર્થિક અને બિન આર્થિક પ્રવૃતિ વચ્ચેના તફાવતના કોઈપણ ત્રણ મુદ્દા સમજાવો.

 વિભાગ:-E

નીચેના પ્રશ્નોના વિસ્તારપુર્વક જવાબ લખો. (દરેકના 5 ગુણ)

  1. ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો.
  2. ધંધો એટલે શું? ધંધાકીય જોખમોનાં કારણો સમજાવો.
  3. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેના તફાવતના કોઈપણ પાંચ મુદ્દા સમજાવો.

Gyanpothi whatsapp Channel માં 

Join થવાની લિંક

Click for Join Group

Previous Post Next Post